Nuacht
પોરબંદર નજીકના સીમર ગામે જુના મનદુ:ખમાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર મારામારી થતા સામસામી પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. સીમર ગામે ...
પોરબંદર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં દેશી-વિદેશી દાના અને નશાની હાલતમાં રખડવાના ૨૪ ગુન્હા નોંધાયા છે. વિદેશી દાના બે દરોડા ...
પોરબંદરના આર્યસમાજ ખાતે સમર કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો છે. પોરબંદર સામાજિક સુધારણા, શિક્ષણ, સેવા અને વૈદિક સંસ્કૃતિના ...
પોરબંદરમાં ચારે બાજુ વિકાસ થતો હોવાની ભ્રામક વાતો થઇ રહી છે પરંતુ વાસ્તવમાં પોરબંદરની ‘ગઇકાલ’ એ ‘આજ’ કરતા લાખ દરજ્જે સારી હતી ...
પોરબંદરની વી.જે.મોઢા કોલેજ ખાતે ઓપરેશન સિંદુર વિષે જાણકારી આપીને સૈનિકોને બિરદાવવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા ભારત અને ...
ભાવનગર શહેર - જિલ્લામાં માવઠાની આગાહી વચ્ચે દરરોજ તાપમાનનો પારો ઉંચે ચઢતો જાય છે. વરસાદે આજે શનિવારે બપોર સુધી વિરામ લેતા ...
જામનગરમાં મોમાઇનગર શેરી નં. ૧માં આશરે ૨૫૦૦ ફૂટના બાંધકામમાં આવેલ ૩ ગેરકાયદેસર મકાનોને અગાઉ નોટીસ આપ્યા બાદ કોઇ કામગીરી ન ...
ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં મગ માટે રૂપિયા ૮૬૮૨ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે, વર્ષ ૨૦૨૪-૨૫ માં ...
કિંગ્સ કોલેજ લંડનમાં આંતરરાષ્ટ્રીય સંબંધોના સિનિયર લેક્ચરર ડૉ. વોલ્ટર લાડવિગે દક્ષિણ એશિયામાં અમેરિકાની વ્યૂહાત્મક ...
પોરબંદર નજીકના સોઢાણા ગામે આપડોરીયા તળાવમાંથી માટી કાઢીને તેને ઊંડું ઉતારવાની કામગીરી ધમધમી રહી છે. પોરબંદર જિલ્લામાં ...
પોરબંદરની ડો. વી.આર.ગોઢાણીયા કોલેજ સામે ચાર રસ્તા ભેગા થાય છે ત્યાંજ ચોકડી ઉપર ગટરનો ઉંડો ખાડો ખુલ્લો પડી ગયો છે અને લોખંડના ...
દેવભુમી દ્વારકા જીલ્લામાં એટીએસની ટીમે એક ગુપ્ત કામગીરી હાથ ધરીને સલાયા તથા ઓખામાંથી ૩ થી ૪ શકમંદોને પુછપરછ માટે ઉપાડી ગઇ ...
Cuireadh roinnt torthaí i bhfolach toisc go bhféadfadh siad a bheith dorochtana duit
Taispeáin torthaí dorochtana