સમાચાર

ટ્રમ્પે સોશિયલ મીડિયા સાઇટ 'ટ્રુથ' પર જણાવ્યું હતું કે પુતિને યુક્રેન દ્વારા તાજેતરના ડ્રોન હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
યુક્રેનના સ્પાઈડર વેબ ડ્રોન હુમલા બાદ, રશિયા સતત બદલો લઈ રહ્યું છે. રશિયાએ શનિવારે યુક્રેનના પૂર્વી શહેર ખાર્કિવ પર ડ્રોન અને ...